સુપ્રીમ લીડર ચૂંટવા માટે મળેલી એસેમ્બલી પર જ ઇઝરાયલનો ઘાતક હુમલો
તેલ અવીવ / તહેરાન,
તા. 3 : મધ્યપૂર્વમાં શરૂ થયેલું મહાયુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે અને લંબાય તેવી
દહેશત છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના વધુ સંવેદનશિલ સ્થળોને નિશાન બનાવીને હુમલા
કર્યા છે. સાથે જ લેબેનોન પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીએફ)એ
તહેરાનના હૃદયસમા વિસ્તારમાં ઈરાનના….