ગ્રાહકોએ બૉમ્બે હાઈ કોર્ટમાં કરી જનહિતની અરજી, કાયદામાં ફેરફારની માગ
મુંબઈ, તા. 4 : ડિપૉઝિટ ઇન્સ્યુરન્સ ઍન્ડ
ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશન ઍક્ટ, 1961 અંતર્ગત બૅન્કના ખાતેદારોને મળતી વિમાની રકમની
ટોચમર્યાદા માત્ર પાંચ લાખ રૂપિયાની જ છે, એને પડકારતી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં
થાપણદારો વતી વિવેકાનંદ કમલાકર ગાંવકરે કરી છે. બૅન્ક ફડચામાં જાય કે બંધ થાય ત્યારે
નાના-મોટા સૌ…..