મૉસ્કો અને રોસ્તોવમાં છનાં મોત
મોસ્કો, તા. 16 : યુક્રેને
રવિવારે રશિયાના અલગ અલગ વિસ્તારોમાં સેંકડો ડ્રોન છોડીને યુદ્ધનો સૌથી મોટો હુમલો
કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. રશિયાનાં રક્ષા મંત્રાલય
અનુસાર સેનાએ રાતભર 822 યુક્રેની ડ્રોન નષ્ટ કર્યા હતા. જેમાંથી 600 ડ્રોન મોસ્કો તરફ
આગળ વધી રહ્યા હતા. દક્ષિણ-પશ્ચિમી....