નવીદિલ્હી, તા.16: પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ પોતાનાં દેશની હિન્દુ વસ્તી વિશે ઝેરીલા શબ્દો ઓકીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, પાક. માં 4 ટકા હિન્દુઓને સહન કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓની લાગણી હિન્દુઓને સહન કરવાની છે અને દાવો કર્યો હતો કે, ભારત જવાનાં બદલે તે....