વિપક્ષના વાંધા વચ્ચે રિજિજુ : વિપક્ષી નેતાઓને કહ્યું નહોતું
નવી દિલ્હી, તા. 16
: શનિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત
કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે જંગલોમાં હથિયાર
ઉઠાવનારા નક્સલવાદીઓ ખતમ થઈ ગયા હોય, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાં `િદમાગી નક્સલ'
પણ હાજર છે. આ નિવેદનથી રાજકીય ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
જો કે,....