સોનિયા ગાંધી દેશની માફી માગે
કર્ણાટકમાં પોલીસ ફરિયાદ,
અમિત શાહના પ્રહાર : દેશ માફ નહીં કરે; કૉંગ્રેસની સ્પષ્ટતા - સોનિયાજીએ ખડગેજી માટે
ખુરશી મગાવી હતી
નવી દિલ્હી, તા. 16
: સ્વતંત્રતા દિવસ સમારોહ દરમ્યાન કોંગ્રસ મુખ્ય મથકમાં વંદેમાતરમ્ના ગાન વખતે મલ્લિકાર્જુન
ખડગે અને સોનિયા ગાંધીની વાતચીત અને ઈશારા કરવાનો વીડિયો સામે આવતાં વિવાદ સર્જાયો
હતો. બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ અને ભાજપ ધારાસભ્ય સુમિત્રો ચેટર્જીએ સોનિયા
ગાંધી કોઈ પણ શરત વિના....