ભારતની નિકિતા પોરવાલ ટોચની 20માં સ્થાન ન મેળવી શકી
નવી દિલ્હી, તા. 6
: ડોમિનિકન ગણરાજ્યની જોહેરી મોલ 2026ની વિશ્વસુંદર
બની છે. દુનિયાના વિવિધ દેશોમાંથી 111 સ્પર્ધક મેદાનમાં હતી. ભારતની નિકિતા પોરવાલ
ટોચની 20માં પણ સ્થાન મેળવી શકી નહોતી. વિયેતનામના ન્હા ટ્રાન્ગમાં મિસ વર્લ્ડનો ગ્રાન્ડ
ફિનાલે યોજાયો હતો. ભારતનું પ્રતિનિધિત્વ કરતી નિકિતા ટોચના 40 સુધી પહોંચી શકી હતી.