• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

પોતાના ગરીબ સગાઓને `મ્યુલ એકાઉન્ટ' બનાવી છેતરતા સાયબર ગઠિયાઓ કેવી રીતે પકડાયા?

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 6 : અમારી પાસે ફરિયાદ આવી હતી કે સાબરકાંઠાના નાનાં ગામડાઓમાં બાર બૅન્ક એકાઉન્ટથી લાખ્ખો રૂપિયાની હેરાફેરી થઇ રહી છે, અમે ટેક્નિકલ સર્વેલન્સથી એ બૅન્ક એકાઉન્ટના માલિકોને પકડ્યા તો બધા મજૂરો હતા. અમે એમની કડક પૂછપરછ કરી તો ખબર પડીકે એમના નજીકના સગાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ ખોલાવાયાં હતાં જેના આધારે અમે વધુ તપાસ કરતા ખેતી અને....