નવી દિલ્હી, તા. 6: પિતા સાથે મારપીટ કરવાના કેસમાં સ્વતંત્ર ભારદ્વાજ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને જેલ મોકલનાર યુ-ટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિશુ આઝાદે પોતાના ઘર પર પથરાવ થવાની ગંભીર ફરિયાદ કરી છે. નિશુએ બાલ્કનીમાં ફેલાયેલા પથ્થરો અને તૂટેલા કાચ બતાવીને પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી....