ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં 150 મૅચમાં કપ્તાનીનો રેકૉર્ડ બનાવ્યો
દુબઈ, તા.6 : હરમનપ્રિત કૌરની કપ્તાનીના 150 મેચમાં પાકિસ્તાન સામેના જોરદાર વિજયથી ભારતીય મહિલા ટીમ એશિયા કપ ફાઇનલ માટે નિશ્ચિત બની છે. પાક. સામેની 7 વિકેટની આસાન જીત બાદ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે કહ્યું કે અમારા માટે આ મહત્ત્વપૂર્ણ મુકાબલો હતો. અમે આક્રમક શૈલિથી જીત હાંસલ કરવા માગતા હતા. જેમાં સફળ રહ્યા. તમામ બોલર્સનો દેખાવ શાનદાર....