અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 6 : અમદાવાદના
ચાંદખેડા વિસ્તારમાંથી ગુજરાતી ગાયક કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો છે.
પહેલા સમાચાર સામે આવ્યા હતા કે કિંજલ રબારીનું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા
સીબીડી મોલની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કિંજલ રબારીએ વીડિયો દ્વારા
નવો ખુલાસો કર્યો છે. કિંજલે જણાવ્યું કે મારું અપહરણ થયું નથી અને હું સ્વેચ્છાથી....