અદાણી ડિફેન્સના રશિયન કંપની સાથે કરાર
નવી દિલ્હી, તા. 6 : અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ગોળી અને દારૂગોળાની આપૂર્તિ માટે પાંચ વર્ષીય સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ કંપની એકે-203 અસોલ્ટ રાઇફલ્સ માટે કારતૂસ તૈયાર કરશે. આઇઆરઆરપીએલ ભારત અને રશિયાનું સંયુક્ત ઉપક્રમ છે. જે ભારતમાં એકે-203 અસોલ્ટ રાઇફલ્સનું નિર્માણ કરે છે. આ પ્રોજેક્ટે થોડા....