• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અૉટોમોટિવ ક્ષેત્રે સર્વસમાવિષ્ટ ક્રાંતિ અનિવાર્ય : ફાડા

ડીલરશિપ માત્ર શૉરૂમ નહીં પણ સમગ્ર ઇકોસિસ્ટમનો આધાર

નવી દિલ્હી, તા. 6 : ભારતીય અૉટોમોટિવ ઉદ્યોગના આગામી દાયકાના વિકાસને નવી ગતિ આપવા માટે વાહન ઉત્પાદકો, ડીલર્સ, કમ્પોનન્ટ સપ્લાયર્સ, ટેકનોલોજી કંપનીઓ અને સરકાર વચ્ચે વધુ મજબૂત અને સમાનતા આધારિત ભાગીદારી અનિવાર્ય બની છે. ફેડરેશન અૉફ અૉટોમોબાઇલ ડીલર્સ ઍસોસિએશન્સ (ફાડા)ની આઠમા અૉટો રિટેલ સંમેલનમાં અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું....