પ્રતિષ્ઠાવિધિ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો ઊમટયા
પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ તા. 6 : આજે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસનો બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો હતો. ફ્રાન્સ અને વિશ્વભરના હરિભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકોની વર્ષોની સમર્પિત સેવાથી સાકાર થયેલા આ મંદિરનો વૈદિક પરંપરા અનુસાર થયેલો પ્રાણપ્રતિષ્ઠા વિધિ ફ્રાન્સમાં સનાતન ધર્મ