નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારમાં મંત્રીઓનાં કામો પર આવતીકાલે સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને એક બેઠક થશે, જેમાં કેટલાંક મંત્રાલયોની કામગીરી, મંત્રીઓનાં પ્રદર્શન પર મંથન થશે. આ બેઠકને આવનારા સમયમાં કેબિનેટમાં ફેરબદલ સાથે જોડીને જોવાઇ રહી છે. બેઠકમાં સામાજિક ન્યાય જનકલ્યાણ સાથે જોડાયેલાં કામો પર ખાસ ધ્યાન રહેશે; તેના માટે માત્ર એ જ....