ડુ-ઈટ-યોરસેલ્ફ રોકાણકારો માટે લાંબા ગાળાની શિસ્ત જરૂરી
અમારા પ્રતિનિધી તરફથી
મુંબઈ, તા. 6 : ભારતીય પરિવારોની બચત પરંપરાગત સાધનોમાંથી મૂડીબજાર તરફ વળી રહી હોવાથી દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે વૃદ્ધિની અપાર તકો રહેલી છે, પરંતુ ડિજિટલ રોકાણમાં થઈ રહેલો તીવ્ર વધારો રોકાણકારો માટે વર્તણૂક સંબંધિત મોટો પડકાર પણ લાવ્યો છે. બજાજ એએમસી દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં કંપનીના સીઈઓ ગણેશ મોહને જણાવ્યું કે ડિજિટલ ચેનલો લાખો....