• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

સરકારની તિજોરી છલકાઈ, મૂડી આવકની ગતિ મંદ

જુલાઈ સુધીમાં જ રૂા. 84,285 કરોડની આવક નોંધાઈ

હૃષીકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 6 : એપ્રિલથી જુલાઈ, 2026 સુધીના 4 માસમાં ગુજરાત સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આ માત્ર 4 મહિનામાં સરકારની જીએસટી, સ્ટેમ્પ ડયૂટી સહિતની ભરપૂર આવકો થઈ છે. સરકારની તિજોરીના આ એક્સ-રેમાં નબળી બાજુ એ દેખાઈ છે કે સરકારની ભરપૂર આવકો સામે મૂડી આવકની પ્રગતિ સાવ શુલ્ક છે અર્થાત્ વિકાસ કામો માટેની આવકમાં ગતિ પકડાઈ નથી,.....