• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

લોકપ્રિયતા નહીં, જાહેર આરોગ્યને પ્રાધાન્ય : મુંઢે

મુંબઈ, તા 6  (પીટીઆઈ) : મહારાષ્ટ્રભરમાં હોટેલ-રેસ્ટોરાં વિરુદ્ધ ઝંઝાવાતી કાર્યવાહીને કારણે પ્રકાશમાં આવેલા એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું છે કે મારા માટે વ્યક્તિગત લોકપ્રિયતા નહીં, પરંતુ જાહેર આરોગ્ય અગત્યનું છે. મારી કામગીરી અને ભૂમિકાને લીધે જાહેર આરોગ્યની બાબતને લોકો પ્રાથમિકતા આપતા થયા તેનાથી મને ખુશી છે. તુકારામ મુંઢેએ પીટીઆઈ સમાચાર સંસ્થાને આપેલી....