જમ્મુ-કાશ્મીર કે લદાખનું ખોટું કે ભ્રામક ચિત્રણ નામંજૂર
નવી દિલ્હી, તા. 6: સંયુક્તરાષ્ટ્ર(યુનો)નાં સમાન ક્ષેત્રફળવાળા નવા નક્શા વિશે ભારત દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, આ નવા નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું કોઈપણ પ્રકારે ખોટું ચિત્રણ નામંજૂર છે. ભારત દ્વારા યુનોમાં નવા નક્શાનાં સમર્થનમાં મતદાન તો કરવામાં આવ્યું છે પણ આ સાથે જ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ પણ કર્યુ હતું કે, આ પ્રસ્તાવ કોઈ વિશેષ માનચિત્ર(નક્શા)નું સમર્થન....