• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

દિલ્હીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી; ત્રણનાં મોત

ભૂકંપ જેવો ધડાકો થતાં લોકો દોડી ગયા : ઇમારત માલિક આનંદ બંસલની ધરપકડ : વડા પ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, તા. 6 : રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારની બપોરે 40થી 50 વર્ષ જૂની એક પાંચ માળની ઇમારત કડડભૂસ થઇને આખે આખી જમીન દોસ્ત થઇ ગઇ હતી. આ લોહિયાળ બનેલી દુર્ઘટનામાં ત્રણ છાત્રનાં કરૂણ મોત થઇ ગયાં હતાં. ઘણા ઘાયલ થયા હતા. બિલ્ડીંગનાં બેઝમહેન્ટમાં ખોદકામ થવાનાં કારણે ધરાશાયી થઇ હતી. દુર્ઘટના વખતે તેમાં 50થી વધુ લોકો મોજુદ....