જર્મનીના હેગમેન, નાગેલ, અમેરિકાના કાર્લને સન્માન; માનસિક બીમારીઓની શોધ મદદરૂપ
સ્ટોકહોમ, તા. 5 : મગજને
સમજવા માટે સંશોધનનો રસ્તો ખોલી આપતી `ઓપ્ટોજેનેટિક્સ' નામે ટેકનિક વિકસાવનાર ત્રણ
વૈજ્ઞાનિકને 2026ના મેડિસીન (દવા)ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે.
જર્મનીના પીટર હેગમેન, જોર્જ નાગેલ અને અમેરિકાના કાર્લ ડાઈસેરોથને આ પ્રતિષ્ઠિત સન્માન અપાયું છે. ઓપ્ટોજેનેટિક્સથી રોશનીની મદદથી મગજની અલગ - અલગ તંત્રિકા- કોશિકાઓને નિયંત્રિત....