પ્રાણી કલ્યાણ માટે કાયમી ભંડોળ લોન્ચ કરી વુફલી પેટ બ્રાન્ડ, શ્વાનોને ચિકન વેસ્ટ સાથે ભાત ખવડાવવાની પ્રથા સામે ભૂતપૂર્વ પ્રધાન નારાજ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 5 : મેનકા
ગાંધી પ્રાણી કલ્યાણના કાર્યો તેમના જીવનકાળ પછી પણ સતત ચાલુ રહે તે માટે એક સ્થિર
આવક ઊભી કરવા પેટ ફૂડ બિઝનેસ તરફ વળ્યા છે. આ પહેલ અંતર્ગત તેમણે `વુફલી' નામની વીગન
ડૉગ-ફૂડ બ્રાન્ડ શરૂ કરી છે, જેના 100 ગ્રામ પેકેટની કિંમત રૂ.40 રાખવામાં આવી છે.
મેનકા ગાંધીની માલિકીની કંપની `કમ્પેશન ફૂડ્સ'ની આ પ્રથમ પ્રોડક્ટ જયપુર સ્થિત થર્ડ-પાર્ટી
વીગન.....