ભાજપના નવા ચહેરા અને મહાગઠબંધનમાં ખેંચતાણ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 :
દેશના રાજકારણમાં સોમવારે અનેક મોરચે રાજકીય ગતિવિધિ જોવા મળી. મતદાર યાદીમાં વિશેષ
પુન નિરીક્ષણ (એસઆઇઆર) ને લઈને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધતું જોવા મળ્યુ.
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને અટકમાં લેવામાં આવ્યા હતા.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વર્તમાન આઠ સભ્યોને ફરી ટિકિટ....