• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

બ્રિટિશ ઍરવેઝનું વિમાન 28,000 ફૂટ નીચે સરક્યું : મુસાફરોનાં શ્વાસ અધ્ધર

ફરી આકાશમાં ઈમર્જન્સી

ટેક‰નિકલ ખામી : ઈમર્જન્સી કોડ રિલીઝ થતાં હડકંપ

નવી દિલ્હી, તા.પ: ફ્લાયદુબઈનાં વિમાનમાં બનેલી કથિત આતંકવાદી હરકત હજી તાજી જ છે ત્યાં આજે લંડનથી અમેરિકામાં શિકાગો જતાં બ્રિટિશ એરવેઝની એક ટ્રાંસએટલાંટિક ફ્લાઈટમાં હડકંપ મચી ગયો હતો. વિમાન આયર્લેન્ડ ઉપરથી ઉડતું હતું ત્યારે જ ઓચિંતા વિમાન નીચે સરકવા લાગ્યું હતું અને આશરે 28 હજાર ફૂટ જેટલી ઉંચાઈ જોતજોતામાં ગુમાવી દીધી હતી. આ સાથે જ વિમાનમાંથી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ