• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા

નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી છે. જો કે, ચૂંટણીપંચની પ્રક્રિયા અને નિર્ણયો અંગે ઉઠાવેલા સવાલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટિસ પાઠવીને ચોક્કસ રેકોર્ડસ અને સ્પષ્ટ જવાબ માગ્યા છે.  આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, અમને આશા છે કે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ