• બુધવાર, 25 નવેમ્બર, 2026

કલાકો સુધી લાંબી પૂછપરછ પછી હુઆંગની વાપસીનો થયો હતો નિર્ણય

હુઆંગનાં કુલ ચાર મહિલાઓ સાથેના સંબંધોનો ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા.24: વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓમાં સામેલ એનવીડિયાના વડા જેન્સન હુઆંગ વિશે એક નવો ખુલાસો થયો છે. હુઆંગે રવિવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે યોજાયેલી લાંબી બેઠક દરમિયાન પોતાના બે અન્ય લગ્નેતર સંબંધો વિશે પણ ખુલાસો કર્યો હતો. આ અગાઉ પણ તેમના બે અન્ય કથિત સંબંધોની ચર્ચા સામે આવી ચૂકી હતી. કંપની બોર્ડ દ્વારા કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં....