• બુધવાર, 25 નવેમ્બર, 2026

બાવન દડામાં 28 છગ્ગાથી વિસ્ફોટક બેવડી સદી

દોહામાં રાઇઝીંગ સ્ટાર્સ એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટમાં ભારતના 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીએ યૂએઇ ટીમ વિરૂધ્ધ બાવન દડામાં 28 ગગનચુંબી છક્કાથી 204 રનની વિશ્વ ક્રિકેટ ઇતિહાસની સૌથી અવિશ્વસનીય અને વિસ્ફોટક ઇનિંગ રમીને વિશ્વ વિક્રમોની હારમાળા રચી છે. વૈભવ સૂર્યવંશી લિસ્ટ એ ક્રિકેટની સૌથી ઝડપી બેવદી સદી ફટકારીને મેદાન પર રનનો ધોધ વહાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ફકત...