• શનિવાર, 19 એપ્રિલ, 2025

એશિયન અને યુરોપનાં શૅરબજારોમાં ખરીદી

હૉંગકૉંગ, તા. 14 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ગુરુવારે રાત્રે અમેરિકાના ત્રણ બેંચમાર્ક સૂચકાંકો ઘટીને બંધ રહ્યા હતા. આમ છતાં શુક્રવારે એશિયા-પેસિફિક બજારો મોટેભાગે વધ્યાં હતાં. મેઇનલેન્ડ ચીનનાં સીએસઆઈ 300 એ એશિયન બજારોની આગેવાની લીધી હતી અને 2.43 ટકા વધીને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ