• શનિવાર, 19 એપ્રિલ, 2025

અનિશ્ચિત વૈશ્વિક માહોલ વચ્ચે હાજર સોનું 3010 ડૉલર

§  સોનાનો ભાવ સતત બીજા સપ્તાહમાં તેજીના પંથે

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલા ટેરિફ યુદ્ધ, વેપાર તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા નાણાનીતિને હળવી બનાવવા માટે વધી રહેલી અપેક્ષાના કારણે શુક્રવારે સોનાના ભાવ સર્વકાલિન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. યુએસ ગોલ્ડ વાયદા પહેલી વાર પ્રતિ ઔંસ 3000 ડૉલરને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ