મુંબઈ, તા. 9 (એજન્સીસ) : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક અને અમુક અન્ય બૅન્કોએ શુક્રવારે જણાવ્યું છે કે, તેમના એટીએમ પૂર્ણપણે કાર્યરત છે. રોકડનો પૂરતો સ્ટૉક છે અને ડિજિટલ સેવા સરળતાથી ચાલી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધવાથી આગામી દિવસોમાં એટીએમ બંધ કરાય એવી શક્યતાના.....