• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

વીમાના પ્રીમિયમ ઉપર જીએસટી ઘટાડીને પાંચ અથવા શૂન્ય ટકા કરવાની યોજના

નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર વીમાના પ્રીમિયમ ઉપર અત્યારે વસૂલવામાં આવતાં 18 ટકાના જીએસટીને ઘટાડીને પાંચ ટકા અથવા શૂન્ય ટકા કરવાની યોજના ધરાવે છે, એમ ન્યૂઝ એજન્સી રોઈટરે સત્તાવાર.....