• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 20 : મલેશિયન પામતેલ વાયદામાં સળંગ બીજા દિવસે ઘટાડો થયો હતો. હરિફ તેલના ભાવ પર દબાણ હોવાને લીધે વાયદો નવેમ્બરમાં 20 રીંગીટ ઘટીને 4501ની સપાટીએ બંધ....