• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

અૉનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધથી $ 25 અબજનો ઉદ્યોગ સંકટમાં

મુંબઈ, તા. 20 (એજન્સીસ) : દેશમાં રિયલ મની ગેમિંગ (આરએમજી) ઉદ્યોગ ઉપર પ્રતિબંધ મૂકતો ખરડો કેન્દ્ર સરકારે આજે લોકસભામાં મંજૂર થતાં રૂા. 25 અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગને મોટો આંચકો......