• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

જુલાઈ મહિનામાં આઠ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન બે ટકા વધ્યું

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશના આઠ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન જુલાઈ મહિનામાં બે ટકા વધ્યું હતું. સ્ટીલ, સિમેન્ટ, ખાતર અને વીજળીના ઉત્પાદનમાં સકારાત્મક વધારો થયો હોવાનું આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર.....