• રવિવાર, 09 નવેમ્બર, 2025

એક્સિસ બૅન્કનો ચોખ્ખો નફો 26 ટકા ગગડી રૂા. 5090 કરોડ થયો

મુંબઈ, તા. 15 

(એજન્સીસ) : ખાનગી ક્ષેત્રની અગ્રણી એક્સિસ બૅન્કનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 26 ટકા ઘટી 5090 કરોડનો થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 6918 કરોડનો......

ઇ-પેપરના નવા શુલ્ક