નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : અૉકટોબરમાં ભારતની વ્યાપક બનેલી વ્યાપાર ખાધ સોનાની ભારે આયાત પરત્વે એનાલિસ્ટોએ ચિંતા દર્શાવી છે. ન્યૂમાવા રિસર્ચે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં વેપાર ખાધ કેટલી હોઇ શકે તે સમજવા સોનાની આયાત ઉપર ચાંપતી દેખરેખ જરૂરી છે. નબળા વૈશ્વિક વ્યાપાર પ્રવાહ અને ભારતની સોનાની....