અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
19 : સલામત રોકાણની માગમાં વધારો થવાને લીધે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
ફેડરલ રિઝર્વની પાછલી બેઠકની મિનિટસની જાહેરાત પૂર્વે માગ વધી ગઇ હતી અને વ્યાજદર ઘટાડાના
સટ્ટા પર ભાવ વધારી નાંખવામાં આવ્યા હતા. સોનાનો ભાવ 4055 ડોલરના તળિયેથી 4118 ડોલર
સુધી વધી ગયો……