• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

કૉર્પોરેટ કંપનીઓ પાસેની રોકડમાં 11 ટકાનો વધારો

મુંબઈ, તા. 19 : ભારતીય કંપનીઓ પાસે ભરપૂર રોકડ ભંડોળ છે. કંપનીઓના વ્યવસાયની કામગીરી સારી જળવાઈ રહી હોવાથી, સપ્ટેમ્બર 2025ના અંતમાં કંપનીઓ પાસે રૂા. 14.19 લાખ કરોડનું રોકડ ભંડોળ હોવાનું નોંધાયું છે. રોકડ અને બૅન્ક બેલેન્સ માર્ચ 2025 ત્રિમાસિકના અંતમાં નોંધાયા હતાં તેટલા જ છે, પણ એક વર્ષ પહેલાના સમયગાળાના…..

ઇ-પેપરના નવા શુલ્ક