• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

નવેમ્બરમાં ઉત્પાદનનો વેગ ધીમો પડયો : પીએમઆઈ ઘટીને 56.6

ઊંચા અમેરિકન ટેરિફની મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ઉપર અસર

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : દેશનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નવેમ્બર મહિનામાં અૉક્ટોબરની તુલનાએ ઘટીને 56.6 અંક થયો હતો, જે તેના પાછલા મહિનામાં 59.2 અંક હતો. એસઍન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડા અનુસાર પાછલા ફેબ્રુઆરી માસથી નવ માસમાં આ સૌથી નબળો સુધારો…..

ઇ-પેપરના નવા શુલ્ક