• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધીને રૂા. 1.93 લાખ કરોડ

રિફન્ડની માત્રામાં 3.1 ટકાનો ઘટાડો 

નવી દિલ્હી, તા. 2 (એજન્સીસ): ગત જાન્યુઆરી મહિનામાં જીએસટીનું કુલ કલેક્શન 6.2 ટકા વધીને પાછલા ત્રણ માસની ટોચે રૂા.1.93 લાખ કરોડનું થયું છે. ગત વર્ષના આખરમાં વેરામાં અપાયેલી રાહતના પગલે નાગરિકોની ખરીદ શક્તિમાં વધારો થવાના કારણે પાછલા મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સના કલેક્શનમાં વધારો થયો….