• સોમવાર, 08 જૂન, 2026

કઠોળના ભંડાર ભરેલા છે, ભાવ નિયંત્રણમાં રહેવાની ધારણા

અલ નિનોનું સંકટ છતાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત

નવી દિલ્હી, તા. 7 : આગામી મહિનાઓમાં દેશમાં અલ નિનો  હવામાન પ્રણાલી સક્રિય થવાની શક્યતા અને નબળા ચોમાસાની આશંકા વચ્ચે ગ્રાહકો અને બજાર માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારના એક ટોચના અધિકારીએ ગુરુવારે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ