• સોમવાર, 15 જુલાઈ, 2024

`પુષ્પા'ના મેકર્સ સાથે કામ કરશે સની દેઓલ

તાજેતરમાં બૉલીવૂડ અભિનેતા સની દેઓલે `બોર્ડર ટુ' ફિલ્મની જાહેરાત કર્યા બાદ વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. મળતી માહિતી મુજબ સની દેઓલ સાઉથના દિગ્દર્શક ગોપીચંદ માલિનેની સાથે મળીને ઍક્શન ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું નિર્માણ માઈથ્રી મૂવી મેકર્સ કરશે. મહત્ત્વની વાત પણ છે કે અલ્લુ અર્જુન...