બૉલીવૂડના બાદશાહ શાહરુખ ખાનના પુત્ર આર્યને બેડ્સ અૉફ બૉલીવૂડ સિરીઝથી દિગ્દર્શક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો છે. હવે તે સુપરહીરો ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે એવી ચર્ચા છે. આ સુપરહીરો રાજ કૉમિક્સનો સુપર કમાન્ડો ધ્રુવ છે. આ માટે આર્યન રાજ કૉમિક્સના પબ્લિશર સાથે જોડાણ કરશે. બન્ને વચ્ચે વાટાઘાટ પૂરી થવામાં…..