• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

ગડકરીના પીએના બંગલામાં ચોરીનો પ્રયાસ : સુરક્ષા ગાર્ડની ધરપકડ

નાગપુર, તા. 23 : નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના અંગત સહાયક (પીએ)ના બંગલામાં ચોરી કરવાનો 

પ્રયાસ કરવા બદલ પોલીસે એક સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રતન કાર્તિક કસ્તુરે (33) તરીકે થઈ હતી. ગડકરીના પીએ કૌસ્તુભ ફાલટણકર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આ ઘટના સોમવારે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ