• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

`બાહુબલી : ધ ઍપિક' હશે ત્રણ કલાક 44 મિનિટની

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની ફિલ્મ બાહુબલીના બે ભાગ - બાહુબલી : ધ બિગીનિંગ અને બાહુબલી 2 : ધ કન્ફ્યુઝનને સંકલિત કરીને એક ભાગ બનાવવામાં આવ્યો છે - બાહુબલી : ધ ઍપિક. આ ફરી એડિટ થયેલી ફિલ્મ બંને ભાગ જેટલી જ શાનદાર બની છે, પણ તેની લંબાઈ ત્રણ કલાક 44 મિનિટની છે તથા 31મી અૉક્ટોબરે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ