• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

મંધાના અને પ્રતિકાનો રેકૉર્ડનો વરસાદ

વરસાદના વિઘ્નવાળી મહિલા વર્લ્ડ કપની મૅચમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે ફટકાર્યા 340 રન

મુંબઈ, તા. 23 : મહિલા વર્લ્ડ કપની ન્યુ ઝીલૅન્ડ સામેની વરસાદના વિઘ્નવાળી કરો યા મરો સમાન મૅચમાં યજમાન ભારતે પહેલા બૅટિંગ કરતા 49 અૉવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 340 રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોકે, ઉપકપ્તાન સ્મૃતિ મંધાનાએ ઓપનિંગ પાર્ટનર પ્રતિકા રાવલ સાથે 212….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ