• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

નિવૃત્ત વન અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, ઘરમાં દુર્લભ વનસ્પતિઓ ઉગાડી

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના નિવૃત્ત વન અધિકારીએ તેમના ઘરને સમૃદ્ધ લીલાછમ વનમાં ફેરવી દીધું છે. નોકરી દરમિયાન વર્ષો સુધી પ્રકૃતિની વચ્ચે રહેવા ટેવાયેલા શિવાજીગિરિએ લાતૂરમાં અંબાજોગાઈ રોડ પર આવેલા તેમના ઘરમાં 75થી વધુ પ્રકારના છોડ વાવ્યા છે, જેમાં ઔષધીય વનસ્પતિ, ફૂલોના છોડ, ફળ આપતાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ