નવી દિલ્હી, તા. 23 : ભારતમાં વિશ્વના સ્ટીલના મોટા ઉત્પાદકો દ્વારા સસ્તાં સ્ટીલની નિકાસ થઈ રહી હોવાથી સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ દબાણ નીચે છે, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના છેલ્લા અૉક્ટોબરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. સ્ટીલની નીચા ભાવની આયાતને કારણે સ્થાનિક ઉત્પાદકોની સ્પર્ધાત્મકતાને નુકસાન…..