• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

જૈન રિસોર્સ રિસાઈક્લિંગનો ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : જૈન રિસોર્સ રિસાઈક્લિંગના શૅરનો ભાવ આજે દિવસ દરમિયાન વધીને અત્યાર સુધીના વિક્રમ સ્તરે પહોંચ્યો હતો. કંપનીના શૅરનો ભાવ મંગળવારના રૂા. 355.80ના બંધ સામે આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 361.10 ખુલ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં અત્યાર સુધીના રેકૉર્ડ લેવલ રૂા. 388.15એ……

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ