• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

ભારતીય ટ્રક-ડ્રાઇવરે અમેરિકામાં કર્યો જીવલેણ અકસ્માત?

નવી દિલ્હી, તા. 23 : અમેરિકા સ્થાયી થવાનું સપનું જોતા પંજાબના ટ્રક ચલાવનારા લોકોના સપનાને ભારતથી અમેરિકા સ્થળાંતર કરી ગયેલા એક ટ્રક-ડ્રાઇવરે કરેલા જીવલેણ અકસ્માતે અધ્ધરતાલ કરી દીધું છે. આ ભયાવહ અકસ્માત કૅલિફૉર્નિયા ફ્રી વે પર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરવામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ